Gujarati at Your Desktop

 

 

 

ઉત્કર્ષમાં જોડાઓ

સ્વયંસેવક
તમે અનુવાદ તથા ટેક્નિકલ જાણકારીથી અમને મદદ કરી સ્વયંસેવક પણ બની શકો છો. તમે કેવી રીતે મદદ કરશો તેની વધુ જાણકારી માટે મહેરબાની કરીને અમને સંપર્ક કરો.

અમારી સાથે ભાગીદાર બનો :
જો તમે ઉત્કર્ષ પ્રોજેક્ટને લગતુ કોઈ ઉત્પાદન કે સેવા બનાવવા ઈચ્છતા હોવ તો, ભાગીદારી માટે અમે તમને આવકારીએ છીએ. તમે અમને વિગતો જણાવો, અમે તમારો ત્વરીત સંપર્ક કરીશુ.

વેચાણ અને વિતરણ :
ઉત્કર્ષના વેચાણ માટે અમે વિતરકો શોધી રહ્યા છીએ. જો તમારી પાસે ઉત્કર્ષના વિતરણ સંબંધિત જાણકારી હોય તો અમે જાણવા માટે આતુર છીએ. વેચાણ અને વિતરણની પૂછપરછ માટે અમને સંપર્ક કરો.
ઉત્કર્ષ મેગ્નેટ નું પ્રાથમ્ય છે © ૨૦૦૬
ઉત્કર્ષ - કોમ્પ્યુટર હવે ગુજરાતીમાં  કોમ્પ્યુટર હવે ગુજરાતીમાં ગુજરાતી તમારા ડેસ્કટોપ પર