Gujarati at Your Desktop

 

 

 

સમાચાર

  • ૧૬ એપ્રિલ ૨૦૦૬ - ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષનાં સહયોગથી ગુજરાતીલેક્સિકોન સીડી ચિત્રલેખા મેગેઝિનમાં. વાંચો સંપુર્ણ લેખ.
  • ૧૧ એપ્રિલ ૨૦૦૬ - સીડેક, બેંગ્લોર અને ઉત્કર્ષનાં પ્રયત્નોથી ઓપનઓફિસ ગુજરાતીમાં! ડાઉનલોડ અહીંથી કરો.
  • ૨૮ જાન્યુઆરી ૨૦૦૬ - ઉત્કર્ષનો સ્ટોલ ૩૬મા ગુજરાત પ્રિન્સીપાલ સંમેલન, અંબાજી, ગુજરાતમાં.
  • ૧૩ જાન્યુઆરી ૨૦૦૬ - ગુજરાતીલેક્સિકોન.કોમ નું વિમોચન! પ્રેસ માટેનું પાનું જુઓ. નવું ઉત્કર્ષ હવે સ્પેલચેકર સાથે! પ્રેસ રીલીઝ જુઓ.
  • ૦૬ જાન્યુઆરી ૨૦૦૬ - ગુજરાતીલેક્સિકોન.કોમ પ્રેસ કોન્ફરન્સ આઇ.એમ.સી., ચર્ચગેટ ખાતે.
  • ૨૪ સપ્ટેબર ૨૦૦૫ - ઉત્કર્ષ ટીમની મુલાકાત શ્રી રતિલાલ ચંદરયા જોડે.
  • ૧૦ જુન ૨૦૦૫ - ઉત્કર્ષનાં ઓપનઓફિસ ૨.૦ માં IIIMF સાથે ૭ કી-બોર્ડ લેઆઉટ.
  • ૨૫ મે ૨૦૦૫ - ઓપનઓફિસ ૨.૦ ગુજરાતીમાં.
  • ૧૦-૧૫ મે ૨૦૦૫ - ઉત્કર્ષ MMRDA, બાન્દ્રા પ્રદર્શનમાં.
  • ૧૦ એપ્રિલ ૨૦૦૫ - ફોનેટિક અને ઇન્સક્રિપ્ટ કી-બોર્ડ IIIMF સાથે ઉત્કર્ષમાં
  • ૦૫ - ૧૨ માર્ચ ૨૦૦૫ - ઉત્કર્ષનો સ્ટોલ બોરિવલી 'બુક ફેર' માં.
  • ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૫ - વિન્ડોઝ માટે ઉત્કર્ષ તૈયાર!
  • ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૫ - ઉત્કર્ષ 'પ્રવાસી ભારતીય દિવસ' મુંબઇ માં.
  • ૦૫ જાન્યુઆરી ૨૦૦૫ - ઉત્કર્ષની નવી વેબસાઇટ!
  • ૦૫ જાન્યુઆરી ૨૦૦૫ - મોઝીલાની જગ્યાએ ઉત્કર્ષમાં ફાયરફોક્સ.
  • ૨૫ નવેમ્બર ૨૦૦૪ - મોઝીલાનું લોકલાઇઝેશન સંપૂર્ણ.
  • ૧૫ ઓક્ટોબર ૨૦૦૪- ઇન્ટરનેશનલ ગુજરાતી વેપાર મેળા માં ઉત્કર્ષનો સ્ટોલ.
  • ૧૫ ઓક્ટોબર ૨૦૦૪- ઉત્કર્ષ ઓપરેટિંગ સિસ્ટમ આવૃતિ ૧ નું વિમોચન.
  • ૧૩ જુલાઇ ૨૦૦૪- ઉત્કર્ષ ઇન્સ્ટોલર (૦.૨૨ બીટા) ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જે હવે જીનોમ ૨.૬ માટેનો વિકલ્પ ધરાવે છે.
  • ૧૨ જુલાઇ ૨૦૦૪- ઉત્કર્ષ ઇન્સ્ટોલર (૦.૨૧ બીટા) ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. રેખા ફોન્ટસમાં ફેરફાર/સુધારા કરવામાં આવ્યા છે.
  • ૨૫ જુન ૨૦૦૪- રેખા ગુજરાતી ફોન્ટસ ડાઉનલોડ માટે પ્રાપ્ત.
  • ૨૨ જુન ૨૦૦૪- ઉત્કર્ષ ઇન્સ્ટોલર (૦.૧ બીટા) ડાઉનલોડ માટે પ્રાપ્ત.
  • ૧૦ જુન ૨૦૦૪- ઉત્કર્ષ વિશે 'લિનક્સ ફોર યુ' માં.
  • ૨૭ મે ૨૦૦૪- ઉત્કર્ષનું વિમોચન શ્રી કાન્તિ ભટ્ટ ના હાથે.
  • ૨૭ મે ૨૦૦૪- ઉત્કર્ષના સ્થાપક નીરવ મહેતા સાથે ન્યુઝફોર્સ નો ઇન્ટરવ્યુ
  • ૨૨ મે ૨૦૦૪- ઉત્કર્ષ વિશે મિડ-ડેમાંપ્રકાશિત થયેલો લેખ.
  • ૧૯ મે ૨૦૦૪- ઉત્કર્ષ વિશે ઇન્ડલિનક્સ શું કહે છે ?
  • ૧૯ મે ૨૦૦૪- ઉત્કર્ષની પ્રેસ નોંધ

ઉત્કર્ષ મેગ્નેટ નું પ્રાથમ્ય છે © ૨૦૦૬
ઉત્કર્ષ - કોમ્પ્યુટર હવે ગુજરાતીમાં  કોમ્પ્યુટર હવે ગુજરાતીમાં ગુજરાતી તમારા ડેસ્કટોપ પર