Gujarati at Your Desktop

 

 

 

ઉત્કર્ષ ખરીદો

ઉત્કર્ષ અે સરસ બોક્સમાં પ્રાપ્ત છે. ઉત્કર્ષ વિન્ડોઝનીી કિંમત ૯૯૫ રૂપિયા છે (આશરે ૨૫ US$) અને ઉત્કર્ષ OS મુક્ત સોફ્ટવેર છે. મુક્ત એટલે મફત અને તમે તેમાં ઇચ્છતા ફેરફારો કરી શકો છો. તમારે સીડી મીડીયા અને તમારા સુધી મોકલવાની કિંમત અમને મોકલશો તો તમને તે મળી શકે છે.

જો તમે ઉત્કર્ષ ખરીદવા માંગો તો, મહેરબાની કરીને "સંપર્ક કરો" પાના પરનું ફોર્મ જૂઓ.તમારીૌ ભોેતિક સ્થિતિને આધારે અમે તમને ભાવની સ્થિતિ અને પરિવહન કિંમત જણાવીશુ.

તમે અમને સરકાર માટે,નફા વગરની જથ્થાબંધ ખરીદી માટેની વિશેષ કિંમત માટે સંપર્ક કરી શકો છો.

ઉત્કર્ષ મેગ્નેટ નું પ્રાથમ્ય છે © ૨૦૦૬
ઉત્કર્ષ - કોમ્પ્યુટર હવે ગુજરાતીમાં  કોમ્પ્યુટર હવે ગુજરાતીમાં ગુજરાતી તમારા ડેસ્કટોપ પર