|
વપરાશકર્તાઓ
જો તમે ઉત્કર્ષની CD ખરીદી હોય, તો તમારી ઉત્કર્ષ સીડીની નોંધ કરાવો!
ઉત્કર્ષ માર્ગદર્શિકા ઉત્કર્ષને ઉપયોગ કરવાની સરળ સુચનાઓ ધરાવે છે. અમે ભારપૂર્વક તમને પ્રથમ માર્ગદર્શિકા વાંચવાની સલાહ આપીએ છીએ. ઉત્કર્ષ માર્ગદર્શિકા ડાઊનલોડ કરવા અહીં ક્લિક કરો.
હાર્ડવેર જરુરીયાતો :
- પેન્ટીયમ ૩,૧.૦ ગીગાહર્ટઝ
- ૨૫૬ એમબી અથવા વધુ રેમ
- CDROM ડ્રાઇવ
ઉત્કર્ષમાં ગુજરાતી કી-બોર્ડ :
ઉત્કર્ષ સરળ ગુજરાતી કી-બોર્ડ ધરાવે છે. તમે તમારુ હાલનુ કી-બોર્ડ વાપરી શકો છો - તે પણ તમારી બોલી પર આધારીત છે. ઉત્કર્ષ માર્ગદર્શિકામાં કી બોર્ડ કેવી રીતે વાપરવુ તે વિશે વિગતવાર વર્ણન આપેલ છે.

|